Class 4 - Varta Kathan (Dated: 23-08-2025)
ધોરણ ચારમાં, ઇન્ટર-હાઉસવાર્તાકથન-પ્રતિયોગિતા હેઠળ, વિદ્યાર્થીઓએ પોતાની જાતે વાર્તાની પસંદ કરવી, યોગ્યહાવ-ભાવસાથે રજુઆત કરી,વાર્તામાં રહેલા રસ અને સૌંદર્યને ઉજાગરકર્યું, સ્પષ્ટ ઉચ્ચારણથી વાર્તામાં રહેલ બોધને સરળ અને સ્વાભાવિક રીતે રજૂ કર્યું. આ સમગ્ર પ્રક્રિયાએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યાં અને ભાષા સાથે મધુર સંબંધ સ્થાપવામાં પ્રેરણા આપી.ધોરણ ચારમાં, ઇન્ટર-હાઉસવાર્તાકથન-પ્રતિયોગિતા હેઠળ, વિદ્યાર્થીઓએ પોતાની જાતે વાર્તાની પસંદ કરવી, યોગ્યહાવ-ભાવસાથે રજુઆત કરી,વાર્તામાં રહેલા રસ અને સૌંદર્યને ઉજાગરકર્યું, સ્પષ્ટ ઉચ્ચારણથી વાર્તામાં રહેલ બોધને સરળ અને સ્વાભાવિક રીતે રજૂ કર્યું. આ સમગ્ર પ્રક્રિયાએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યાં અને ભાષા સાથે મધુર સંબંધ સ્થાપવામાં પ્રેરણા આપી.